- શ્રી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે ડૉ.મધુકર પાડવીને નિયુક્ત કરવામાં આવ્યા.
- રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી યુનિવર્સિટીની રચના કરવામાં આવી છે.
- હાલમાં ડૉ.મધુકર પાડવી સુરતની એમટીબી આર્ટસ કૉલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
- યુનિવર્સિટીની સ્થાપના એપ્રિલ, 2017
- બિરસા મુંડા ભારતીય આદિજાતિ સ્વાતંત્ર્યસેનાની અને ક્રાંતિકારી હતા. તેઓએ આદિવાસીઓના અધિકારની રક્ષા માટે બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
- તેમનો જન્મ 15 નવેમ્બર, 1875માં ઝારખંડ રાંચી ખાતે થયો હતો.
ડૉ.મધુકર પાડવી વિષે:-
- જન્મ તાપી ના નિઝર તાલુકાના મેણપુર ગામાં
- જન્મ:-03-03-1961
- તેઓએ વીર નર્મદ યુનિ., સુરતમાં હિન્દી વિષય સાથે યુનિ.માં પ્રથમ ક્રમે રહ્યા છે.
- એમ.ટી.બી.આર્ટસ કોલેજ, સુરતમાં લેકચરર તરીકે તા.1-3-1986થી હિંદીના વ્યાખ્યાતા તરીકે જોડાયા હતાં.
- 1997થી હિંદી વિભાગના અધ્યક્ષ
- નવે.2009માં એમ.ટી.બી. કોલેજ, સુરતના આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી
- યુનિ.ના હિંદી અભયાસ સમિતિના અધ્યક્ષ
- હિંદી વિષય રિસર્ચ સમિતિના કન્વીનર

COMMENTS